સ્કીપ ટુ કન્ટેન્ટ

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

જૉની અને ગિડીયન: કટ્ટર દુશ્મન, બન્યા વહાલા ભાઈબંધ

જૉની અને ગિડીયન: કટ્ટર દુશ્મન, બન્યા વહાલા ભાઈબંધ

ભેદભાવને લીધે જૉની અને ગિડીયન એકબીજાના દુશ્મન હતા. જુઓ કે દક્ષિણ આફ્રિકામાં રંગભેદને લગતા નિયમો બદલાયા ત્યારે તેઓ કઈ રીતે દોસ્તો બન્યા.