પવિત્ર બાઇબલ શું શીખવે છે?

આ પુંસ્તક જુદા જુદા વિષયો પર બાઇબલ શું શીખવે છે એ જાણવા મદદ કરે છે. જેમ કે, શા માટે આપણાં પર દુઃખ-તકલીફો આવે છે, મરણ પછી શું થાય છે, કુટુંબ કઈ રીતે સુખી બનાવવું વગેરે.

શું ઈશ્વરની મરજી આ છે?

તમને થશે કે આજે શા માટે આટલી તકલીફો છે. તમને ખબર છે બાઇબલ જણાવે છે કે બહુ જલદી એક બદલાવ આવશે અને એનાથી તમને લાભ થઈ શકે છે?

પ્રકરણ ૧

ઈશ્વર વિશે શીખો

તમને લાગે છે કે ઈશ્વર તમારી સંભાળ રાખે છે? તેમના ગુણો અને તમે કઈ રીતે તેમને ઓળખી શકો એ વિશે શીખો.

પ્રકરણ ૨

બાઇબલ ઈશ્વરની વાણી છે

દુઃખ-તકલીફોમાં બાઇબલ કઈ રીતે મદદ કરે છે? શું બાઇબલના શબ્દો સાચા પડે છે?

પ્રકરણ ૩

ઈશ્વરે ધરતી કેમ બનાવી?

ધરતી માટે ઈશ્વરની તમન્ના શું પૂરી થશે? હા તો, ક્યારે?

પ્રકરણ ૪

ઈસુ ખ્રિસ્ત કોણ છે?

ઈસુ કેમ વચન આપેલા મસીહ છે, તે ક્યાંથી આવ્યા, અને તેમને કેમ યહોવાના એકનાએક પુત્ર કહેવામાં આવ્યા છે એ વિશે શીખો.

પ્રકરણ ૫

ઈસુએ આપણા માટે જિંદગી કુરબાન કરી

આપણને શામાંથી છુટકારાની જરૂર પડી? એમાંથી તમે કેવી રીતે લાભ પામી શકો?

પ્રકરણ ૬

ગુજરી ગયેલા લોકો ક્યાં છે?

ગુજરી ગયેલા લોકો ક્યાં છે અને મનુષ્યો કેમ મરણ પામે છે એના વિશે બાઇબલ શું કહે છે એ શીખો.

પ્રકરણ ૭

તમારા ગુજરી ગયેલા ફરી જીવતા થશે!

શું તમે પોતાના સ્નેહીજનને મરણમાં ગુમાવ્યા છે? શું તેઓને ફરીથી જોઈ શકીશું? મરણ પામેલાઓના સજીવન વિશે બાઇબલ શું શીખવે છે એ શીખો.

પ્રકરણ ૮

ઈશ્વરનું રાજ્ય શું છે?

ઘણા લોકો પ્રભુની પ્રાર્થનાથી જાણકાર છે. “તમારું રાજ્ય આવો” એનો શું અર્થ થાય?

પ્રકરણ ૯

શું દુનિયાનો ‘અંત’ નજીક છે?

આપણી ફરતે જોવા મળતા કાર્યો સાબિતી આપે છે કે બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ‘દુનિયાનો અંત’ નજીક છે.

પ્રકરણ ૧૦

શું સ્વર્ગદૂતો આપણને અસર કરી શકે?

બાઇબલ સ્વર્ગદૂતો અને દુષ્ટ દૂતો વિશે જણાવે છે. શું આ દૂતો ખરેખર છે? શું તેઓ આપણને અસર કરી શકે?

પ્રકરણ ૧૧

ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?

દુનિયામાં થતી તકલીફો માટે ઘણા લોકો ઈશ્વરને જવાબદાર ગણે છે. તમને શું લાગે છે? દુઃખ-તકલીફોના કારણ વિશે ઈશ્વર શું કહે છે એ જાણો.

પ્રકરણ ૧૨

ઈશ્વરના માર્ગે ચાલો

ઈશ્વરને ખુશી પહોંચાડતું જીવન જીવવું શક્ય છે. હકીક્તમાં તમે તેમના મિત્ર બની શકો છો.

પ્રકરણ ૧૩

જિંદગી, ઈશ્વરની અનમોલ ભેટ!

ગર્ભપાત, લોહીની આપ-લે અને પ્રાણીઓના જીવનને ઈશ્વર કેવું ગણે છે?

પ્રકરણ ૧૪

કુટુંબ કઈ રીતે સુખી રહી શકે?

ઈસુએ જે પ્રેમ બતાવ્યો એ પતિ, પત્ની, માબાપ અને બાળકો માટે દાખલો હતો. આપણે ઈસુ પાસેથી શું શીખી શકીએ?

પ્રકરણ ૧૫

ઈશ્વર કેવી ભક્તિ ચાહે છે?

સાચો ધર્મ પાળનારા લોકોની છ નિશાની પારખો.

પ્રકરણ ૧૬

એકલા ખરા ઈશ્વરની ભક્તિ કરો

બીજાઓને તમારી માન્યતા જણાવતા તમને કઈ મુશ્કેલીઓ આવી શકે? તેઓને ખોટું ન લાગે એ રીતે શું જણાવી શકો?

પ્રકરણ ૧૭

ઈશ્વર સાંભળે એવી પ્રાર્થના કરો

શું ઈશ્વર તમારી પ્રાર્થના સાંભળે છે? એનો જવાબ મેળવવા તમારે પ્રાર્થના વિશે બાઇબલ શું શીખવે છે એ શીખવાની જરૂર છે.

પ્રકરણ ૧૮

બાપ્તિસ્મા લો, જીવનભર ઈશ્વરને માર્ગે ચાલો

બાપ્તિસ્મા લેવા કયાં પગલાં ભરવા જોઈએ? એનો શું અર્થ થાય છે અને એ કઈ રીતે કરવું જોઈએ એ વિશે શીખો.

પ્રકરણ ૧૯

ઈશ્વરના પ્રેમની છાયામાં રહો

ઈશ્વરે આપણા માટે જે કર્યું એની કદર કઈ રીતે બતાવી શકીએ?

વધારે માહિતી

ઈશ્વરના નામનો અર્થ એ કેમ વાપરવું જોઈએ?

બાઇબલના ઘણા અનુવાદમાંથી ઈશ્વરનું નામ કાઢી નાખવામાં આવ્યું છે. શા માટે? શું ઈશ્વરનું નામ લેવું મહત્ત્વનું છે?

વધારે માહિતી

પયગંબર દાનિયેલ જણાવે છે કે મસીહ ક્યારે આવશે

૫૦૦ કરતાં વધારે વર્ષ પહેલાં ઈશ્વરે જણાવ્યું હતું કે મસીહ ક્યારે આવશે. બાઇબલની આ ભવિષ્યવાણી વિશે શીખો!

વધારે માહિતી

ઈસુ મસીહ જેમના વિશે ઈશ્વરે વચન આપ્યું હતું

મસીહ વિશેની બાઇબલની બધી જ ભવિષ્યવાણી ઈસુએ પૂરી કરી. આ ભવિષ્યવાણીઓ વિશેની રજેરજ માહિતી તમારા બાઇબલમાંથી તપાસો.

વધારે માહિતી

શું પિતા, પુત્ર અને પવિત્ર આત્મા એક છે?

ઘણા લોકો માને છે કે ત્રૈક્યની માન્યતા બાઇબલ શીખવે છે. શું એ સાચું છે?

વધારે માહિતી

યહોવાના સાક્ષીઓ કેમ ક્રોસમાં માનતા નથી?

શું ઈસુ ક્રોસ પર મરણ પામ્યા હતા? બાઇબલમાંથી એનો જવાબ જણો.

વધારે માહિતી

‘પ્રભુભોજન’ ઈશ્વરની કદર કરતો યાદગાર પ્રસંગ

યહોવાના ભક્તોને ઈસુના મરણને યાદ કરવાની આજ્ઞા આપવામાં આવી છે. કયારે અને કેવી રીતે એ ઊજવાય છે?

વધારે માહિતી

શું આપણામાં આત્મા જેવું કંઈ છે?

ઘણા માને છે કે માણસ મરી જાય ત્યારે આત્મા શરીરમાંથી નીકળીને જીવતો રહે છે. એ વિશે બાઇબલ શું કહે છે?

વધારે માહિતી

શેઓલ અને હાડેસ શું છે?

અમુક બાઇબલમાં શેઓલ અને હાડેસ માટે ‘કબર’ અથવા ‘નર્ક’ જેવા શબ્દો વપરાયા છે. આ શબ્દોનો શું અર્થ થાય છે?

વધારે માહિતી

ન્યાયનો દિવસ શું છે?

ઈશ્વરને વફાદાર લોકો માટે ન્યાયનો દિવસ કઈ રીતે આશીર્વાદ કહેવા એ શીખો.

વધારે માહિતી

૧૯૧૪, બાઇબલ ભવિષ્યવાણીનું મહત્ત્વનું વર્ષ

૧૯૧૪ બાઇબલ ભવિષ્યવાણીનું મહત્ત્વનું વર્ષ છે એનો શું પુરાવો છે?

વધારે માહિતી

સ્વર્ગદૂત મિખાએલ કોણ છે?

બાઇબલ શક્તિશાળી પ્રમુખ સ્વર્ગદૂતની ઓળખ આપે છે. તેમના વિશે અને તે હમણાં શું કરે છે એ વિશે વધારે શીખો.

વધારે માહિતી

‘મહાન બાબેલોન’ શું છે?

પ્રકટીકરણનું પુસ્તક ‘મહાન બાબેલોન’ નામની સ્ત્રીની વાત કરે છે. શું તે અસલમાં સ્ત્રી છે? બાઇબલ તેના વિશે શું કહે છે?

વધારે માહિતી

શું ઈસુનો જન્મ ડિસેમ્બરમાં થયો હતો?

ઈસુનો જન્મ થયો એ સમયની મોસમનો વિચાર કરો. એ આપણને શું જણાવે છે?

વધારે માહિતી

શું આપણે તહેવારો ઊજવવા જોઈએ?

તમે રહો છો એ જગ્યાના ઘણા પ્રખ્યાત તહેવારોનાં મૂળ શામાં રહેલાં છે? એનો જવાબ જાણીને તમને નવાઈ લાગશે.