સરકીટ સંમેલન ૨૦૧૮-૨૦૧૯ માટે કાર્યક્રમ—સરકીટ નિરીક્ષક સાથે

આ સરકીટ સંમેલનનો કાર્યક્રમ જુઓ. સંમેલનનો વિષય છે “હિંમત રાખો!”

હિંમત રાખો!

હિંમત બતાવવી આપણા માટે કેમ અઘરું હોય શકે અને એ ગુણ કેળવવા આપણને શું મદદ કરી શકે?

આ સવાલોના જવાબ સાંભળો

સંમેલન દરમિયાન આ સવાલો પર ચર્ચા કરવામાં આવશે.