૨૦૧૯ સંમેલનનો કાર્યક્રમ

યહોવાના સાક્ષીઓના ‘પ્રેમ કાયમ ટકી રહે છે!’ ૨૦૧૯ના સંમેલનનો કાર્યક્રમ.

શુક્રવાર

શુક્રવારનો કાર્યક્રમ ૧ થેસ્સાલોનિકીઓ ૪:૯ પર આધારિત છે—‘એકબીજા પર પ્રેમ રાખવાનું ઈશ્વરે પોતે શીખવ્યું છે.’

શનિવાર

શનિવારનો કાર્યક્રમ એફેસીઓ ૫:૨ પર આધારિત છે—“પ્રેમના માર્ગ પર ચાલતા રહો.”

રવિવાર

રવિવારનો કાર્યક્રમ યહુદા ૨૧ પર આધારિત છે—“તમે ઈશ્વરના પ્રેમમાં કાયમ રહો.”

મહેમાનો માટે માહિતી

સંમેલનમાં આવનાર મહેમાનોને મદદ મળે એવી માહિતી.