સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

ભાઈ-બહેનોને યહોવાની નજરે જુઓ

ભાઈ-બહેનોને યહોવાની નજરે જુઓ

યહોશાફાટ રાજાએ આહાબ રાજાના કુટુંબ સાથે સંબંધ બાંધીને મૂર્ખતાનું કામ કર્યું (૨કા ૧૮:૧-૩; w૧૭.૦૩ ૨૪ ¶૭)

યહોવાએ યહોશાફાટને સુધારવા યેહૂને મોકલ્યા (૨કા ૧૯:૧, ૨)

યહોવાએ યહોશાફાટનાં સારાં કામો યાદ રાખ્યાં (૨કા ૧૯:૩; w૧૫ ૮/૧૫ ૧૧-૧૨ ¶૮-૯)

પોતાને પૂછો: ‘શું હું ભાઈ-બહેનોની ભૂલો જોવાને બદલે યહોવાની જેમ તેઓના સારા ગુણો પર ધ્યાન આપું છું?’