સ્કીપ ટુ કન્ટેન્ટ

બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક બનો

બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક બનો

શું તમારા બાળકને ખબર છે કે બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક બનવા શું કરવું જોઈએ? આ ઍક્ટિવિટી તેઓને મદદ કરશે.

મમ્મી-પપ્પા, તમારાં બાળકો સાથે માથ્થી ૨૧:૧૬ વાંચો અને એની ચર્ચા કરો.

ઍક્ટિવિટી ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો.

શું તમારું બાળક બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક બનવા તૈયાર છે? નીચે આપેલા વિષયોમાંથી કોઈ એક વિષય કુટુંબ તરીકેની ભક્તિમાં વાપરો. (૧) આપેલો વીડિયો જુઓ. (૨) આપેલી ઍક્ટિવિટી કરો. (૩) સવાલનો જવાબ આપો અથવા એમાં જણાવ્યા પ્રમાણે કરો. જે વિષય પર ચર્ચા કરી છે એની નોંધ રાખવા વર્કશીટનો ઉપયોગ કરો.

બીજી માહિતી જુઓ

લેખો

યહોવાના દોસ્તો પાસેથી શીખો—રમતાં રમતાં શીખો

આ ઍક્ટિવિટી વાપરીને યહોવાના દોસ્તો પાસેથી શીખો સીરિઝનાં દૃશ્યો બનાવો. પછી બાળકો સાથે ચર્ચા કરો કે વીડિયોમાંથી તેઓ શું શીખ્યા.

શાસ્ત્રનું શિક્ષણ

બાળકો માટે ખજાનો

બાળકોને રમતાં-રમતાં શીખવો. શાસ્ત્રને આધારે બનાવેલી રમતગમતોનો ઉપયોગ કરો. એ તમને બાળકોમાં સારા સંસ્કારો સિંચવા મદદ કરશે.